અમદાવાદ પાલિકાની સામાન્ય સભામાં 'બુરખા' વિવાદ

પાલિકાની સામાન્ય સભામાં હિજાબ વિવાદ ગરમાયો, એએમસીની કામગીરી સામે વિપક્ષના આક્ષેપ
અમદાવાદ પાલિકાની સામાન્ય સભામાં 'બુરખા' વિવાદ

ભાજપના કોર્પોરેટર ગીતાબેન પરમાર અને AIMIM મહિલા કોર્પોરેટર જૈનબ બીબી