રશિયન તેલ ખરીદવું ભારતને પડશે ભારે? અમેરિકામાં 100% ટેરિફવાળું બિલ આગળ વધ્યું

ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે... પરંતુ હવે અમેરિકાના એક બિલથી મોટો સવાલ ઊભો થયો છે!
રશિયન તેલ ખરીદતા ભારત પર અમેરિકાના 100 ટકા ટેરિફનું સંકટ

રશિયન તેલ ખરીદી મુદ્દે ભારત પર અમેરિકાના 100 ટકા ટેરિફની ચર્ચા