આ કૂતરાએ ત્રણ દિવસમાં 23 લાખ રૂપિયા કમાયા, પણ કેવી રીતે? ચોંકાવનારું કારણ

ચીનમાં રહેતા આ કૂતરાએ કરી લાખોની કમાણી...
આ કૂતરાએ ત્રણ દિવસમાં 23 લાખ રૂપિયા કમાયા, પણ કેવી રીતે? ચોંકાવનારું કારણ

હસ્કી જાતિનો આ કૂતરો કુલીનું કામ કરે છે અને તેને હકીમી નામથી ઓળખવામાં આવે છે...