ઇન્ડોનેશિયામાં બોઇંગ-737 વિમાન દુર્ઘટના, લેન્ડિંગ કરતી વખતે રનવે પર લથડ્યું પ્લેન

પ્રાપ્ત માહિતી અનુસાર, ખરાબ હવામાન, ભારે વરસાદ અને ભારે પવનને કારણે ફ્લાઇટ રનવે પર લથડી પડી હતી. ભારે પવનને કારણે, રનવે પર ઉતરતું વિમાન એક તરફ નમેલું ...
ઇન્ડોનેશિયામાં બોઇંગ-737 વિમાન દુર્ઘટના, લેન્ડિંગ કરતી વખતે રનવે પર લથડ્યું પ્લેન

રનવે પર લેન્ડિંગ કરતી વખતે વિમાન ધ્રુજવા લાગ્યું, પરંતુ પાઇલટે નિયંત્રણ મેળવી લીધું.