વેલકમ ટુ રોમ, માય ફ્રેન્ડ!
PM મોદી અને મેલોનીએ સાથે લીધું ડિનર, એક જ કારમાં સફર

સોશિયલ મીડિયા

સોશિયલ મીડિયા
ભારત-ઈટાલી મિત્રતાને વધુ મજબૂત કરવા અંગે ચર્ચા PM મોદીએ જણાવ્યું કે આજે થનારી ઔપચારિક વાતચીતમાં ભારત-ઈટાલી મિત્રતાને વધુ મજબૂત કરવા અંગે ચર્ચા ચાલુ રહેશે. બંને નેતાઓ વચ્ચે વેપાર, રોકાણ, એડવાન્સ ટેકનોલોજી અને વૈશ્વિક મુદ્દાઓ પર વાતચીત થવાની સંભાવના છે.મોદી ઈટાલીમાં કેટલાક મહત્વના કાર્યક્રમોમાં ભાગ લેશે. આ દરમિયાન તેઓ ઈટાલીના રાષ્ટ્રપતિ સર્જિયો માતારેલા સાથે પણ મુલાકાત કરશે. ઉદ્યોગપતિઓ અને વેપારી નેતાઓ સાથે પણ મુલાકાત કરશે પીએમ મોદી ઇટાલીના મોટા ઉદ્યોગપતિઓ અને વેપારી નેતાઓ સાથે પણ મુલાકાત કરશે. આ બેઠકમાં રોકાણ, મેન્યુફેક્ચરિંગ અને ભારતમાં નવી ઔદ્યોગિક ભાગીદારી પર ચર્ચા થવાની સંભાવના છે.આ પ્રવાસ દરમિયાન ભારત અને ઈટાલી પોતાના સંબંધોને વધુ મજબૂત બનાવતા તેને ‘સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ’નો દરજ્જો આપવા અંગે ચર્ચા કરી શકે છે. બંને દેશો આગામી સમયમાં વાર્ષિક નિયમિત બેઠકો શરૂ કરવા પર પણ વિચાર કરી રહ્યા છે. ભારત અને ઈટાલી વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોમાં રાજકીય અને આર્થિક સંબંધોમાં તેજી આવી છે. બંને દેશો સંરક્ષણ, ઉર્જા, વેપાર, વિજ્ઞાન અને નવી ટેકનોલોજીના ક્ષેત્રમાં સતત સહયોગ વધારી રહ્યા છે.Upon landing in Rome, had the opportunity to meet Prime Minister Meloni over dinner followed by a visit to the iconic Colosseum. We exchanged perspectives on a wide range of subjects. Looking forward to our talks today, where we will continue the conversation on how to boost the… pic.twitter.com/df0bDYKCdU
— Narendra Modi (@narendramodi) May 20, 2026
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ફઝલ શકુર ખાનને અજાણ્યા લોકો કથિત રીતે લઈ ગયા હોવાના અહેવાલ.

450 બેઠકોની સંસદમાં આટલો મોટો આંકડો કેવી રીતે આવ્યો? 2021ની સરખામણીમાં શું બદલાયું?

કુનાર અને પક્તિકામાં પાકિસ્તાની હવાઈ હુમલા બાદ 3 લોકોનાં મોતના અહેવાલ વચ્ચે તાલિબાને પણ આપી કડક ચેતવણી.