શ્રીલંકામાં PM મોદીનું ભવ્ય સ્વાગત, તોપની સલામી આપવામાં આવી

પીએમ મોદી શુક્રવારે સાંજે શ્રીલંકા પહોંચ્યા. શ્રીલંકા સરકારના પાંચ મંત્રીઓએ એરપોર્ટ પર પીએમ મોદીનું સ્વાગત કર્યું.
શ્રીલંકામાં PM મોદીનું ભવ્ય સ્વાગત, તોપની સલામી આપવામાં આવી

પીએમ મોદી શ્રીલંકાના પ્રવાસે