પાર્સલ કાંડઃ નવસારીના કિશન પટેલને અમેરિકન કોર્ટે 63 મહિનાની સજા ફટકારી

અમેરિકા ભણવા ગયેલા ગુજરાતી વિદ્યાર્થીએ જાતે જ પોતાની જિંદગી બરબાદ કરી
પાર્સલ કાંડઃ નવસારીના કિશન પટેલને અમેરિકન કોર્ટે 63 મહિનાની સજા ફટકારી

20 વર્ષિય કિશન પટેલને 2.6 મિલિયન ડોલરના પાર્સલ કાંડમાં અમેરિકાની કોર્ટે જેલમાં મોકલ્યો