અમેરિકામાં હિન્દુ મંદિરને નિશાન બનાવાયું, બારીઓના કાચ તૂટ્યા; હવે CCTV ખોલશે રહસ્ય?

અમેરિકાના ઓહાયોમાં હિન્દુ મંદિરને અચાનક નિશાન બનાવવામાં આવ્યું! બપોરે 1:30 વાગ્યે મંદિર પર ઈંટો ફેંકવામાં આવી અને બારીઓના કાચ તૂટી ગયા.
ઓહાયોમાં હિન્દુ મંદિર પર હુમલો, ઈંટો ફેંકી બારીઓના કાચ તોડાયા

ઓહાયોના રિચમંડ હાઇટ્સમાં હિન્દુ મંદિર પર ઈંટોથી હુમલો