નેપાળમાં વરસાદ બન્યો આફત, 21 મોત અને 5 લોકો ગુમ

નેપાળમાં ફરી કુદરતનો કહેર! 4 દિવસના ભારે વરસાદ બાદ પૂર, ભૂસ્ખલન અને હિમસ્ખલનથી અનેક વિસ્તારોમાં તબાહી મચી ગઈ.
નેપાળમાં ભારે વરસાદ બાદ પૂર અને ભૂસ્ખલન

નેપાળમાં પૂર અને ભૂસ્ખલન બાદ તબાહી