ન્યૂયોર્કમાં મેકિસકન નૌકાનું જહાજ બ્રુકલિન બ્રિજ સાથે અથડાયું, 2ના મૃત્યુ અને 19 ઈજાગ્રસ્ત

ન્યૂયોર્કના બ્રુકલિન બ્રિજ સાથે મેકિસકન નૌકાનું તાલીમ માટેનું જહાજ 'કુઆઉટેમોક' અથડાયું. અકસ્માતમાં 2 લોકોનાં મૃત્યુ થયા છે અને 19 ઈજાગ્રસ્ત થયા છે.
ન્યૂયોર્કમાં મેકિસકન નૌકાનું જહાજ બ્રુકલિન બ્રિજ સાથે અથડાયું, 2ના મૃત્યુ અને 19 ઈજાગ્રસ્ત

બ્રુકલિન બ્રિજ