US : આજથી H-1B વિઝા થશે રદ, જાણો હવે અરજદારોનું શું થશે...

અમેરિકાએ H-1B વિઝા સિસ્ટમમાં મોટા ફેરફારો કર્યા છે, જેમાં અરજી પ્રક્રિયા, પસંદગી પદ્ધતિ અને નોંધણી ફીમાં વધારો શામેલ છે...
US : આજથી H-1B વિઝા થશે રદ, જાણો હવે અરજદારોનું શું થશે...

H-1B વિઝા નિયમોમાં ફેરફાર, નોંધણી ફીમાં થયો વધારો