ઈઝરાયલ માટે જાસૂસી કરવાના આરોપમાં ઈરાને ત્રણ લોકોને ફાંસી આપી!

ઈઝરાયલ સાથે સંબંધો હોવાના આરોપમાં ઈરાને કરી 700 લોકોની ધરપકડ
ઈઝરાયલ માટે જાસૂસી કરવાના આરોપમાં ઈરાને ત્રણ લોકોને ફાંસી આપી!

અગાઉ 'મોસાદ' માટે જાસૂસી કરવાના દોષિત ઠરેલાં અન્ય એક વ્યક્તિને પણ ફાંસી આપી હતી