ભારતીય મૂળના એશ્લે ટેલિસની અમેરિકામાં ધરપકડ!

ટેલિસ સામે ચીન માટે જાસૂસી કરવાનો આરોપ, FBIની તપાસમાં ગુપ્તચર દસ્તાવેજો મળ્યા
ભારતીય મૂળના એશ્લે ટેલિસની અમેરિકામાં ધરપકડ!

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ બુશના ખાસ સહાયક હતા, 1 હજાર પાનાના દસ્તાવેજો મળ્યા