Jammu and Kashmir : ભારતના મૂંહતોડ જવાબથી પાકિસ્તાની સેનામાં ભયનો માહોલ, પોસ્ટ છોડીને ભાગ્યા સૈનિકો!

પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યા બાદ ભારતના જોરદાર વળતા પ્રહારથી ડરી ગયેલી પાકિસ્તાની સેના LoC પર પોતાની પોસ્ટ છોડીને ભાગી ગઈ...
Jammu and Kashmir : ભારતના મૂંહતોડ જવાબથી પાકિસ્તાની સેનામાં ભયનો માહોલ, પોસ્ટ છોડીને ભાગ્યા સૈનિકો!

LoC પર ભારતનો પ્રહાર, પાકિસ્તાની સેનામાં નાસભાગ!