હોર્મુઝમાં ઓઇલ ટેન્કર પર હુમલો, 5 ભારતીયો બચાવાયા; હવે 4,500 ખલાસીઓની સુરક્ષા કેમ ચર્ચામાં?

ટેન્કરમાં સવાર હતા 5 ભારતીય નાગરિકો... હુમલા બાદ તેમને કેવી રીતે સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા?
હોર્મુઝ સ્ટ્રેટમાં ટેન્કર હુમલા બાદ 5 ભારતીયો સુરક્ષિત

હોર્મુઝ સ્ટ્રેટમાં ઓઇલ ટેન્કર પર હુમલા બાદ 5 ભારતીય ખલાસીઓને સુરક્ષિત બહાર કઢાયા