બાંગ્લાદેશના પૂર્વ PM શેખ હસીનાને ફાંસીની સજા

બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય ક્રાઈમ ટ્રિબ્યુનલે માનવતા વિરુદ્ધના ગુનાઓમાં દોષિત ઠેરવ્યા
બાંગ્લાદેશના પૂર્વ PM શેખ હસીનાને ફાંસીની સજા

હિંસા ફાટી નીકળતાં 1,400 લોકોનો મોત થયા હતા અને 11 હજાર લોકોની અટકાયત કરી હતી