પાકિસ્તાનમાં આતંકવાદી હુમલો, 10ના મોત અને 6 ઘાયલ

શુક્રવારે અશાંત બલુચિસ્તાનના હરનાઈ વિસ્તારમાં કોલસાની ખાણમાં કામદારોને લઈ જતી ટ્રકમાં વિસ્ફોટ થતાં ઓછામાં ઓછા 10 લોકો માર્યા ગયા અને છ અન્ય ઘાયલ થયા.
પાકિસ્તાનમાં આતંકવાદી હુમલો, 10ના મોત અને 6 ઘાયલ

ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ IED દ્વારા વિસ્ફોટ