પાપુઆ ન્યુ ગિનીમાં 6.9ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી

શનિવારે વહેલી સવારે પાપુઆ ન્યુ ગિનીના ન્યુ બ્રિટન ક્ષેત્રમાં રિક્ટર સ્કેલ પર 6.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો.
પાપુઆ ન્યુ ગિનીમાં 6.9ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી

પાપુઆ ન્યુ ગિનીમાં ભૂંકપના આંચકા