IND - PAK ના વધતા તણાવ વચ્ચે ચીનમાં વિનાશક વિસ્ફોટ

ચીનના શાંક્સી પ્રાંતની રાજધાની તાઈયુઆનના ઝિયાઓડિયન જિલ્લાના બેયિંગ વિસ્તારમાં બપોરે લગભગ 1 વાગ્યે એક રહેણાંક સંકુલમાં શક્તિશાળી વિસ્ફોટ થયો.
IND - PAK ના વધતા તણાવ વચ્ચે ચીનમાં વિનાશક વિસ્ફોટ

ચીનમાં વિનાશક વિસ્ફોટ