Nigeria માં આતંકી હુમલો, 10 સૈનિકોના મોત, 15 આતંકી ઠાર

પશ્ચિમ નાઇજીરીયામાં બુર્કિના ફાસોની સરહદ પર પશુ તસ્કરો સામે કાર્યવાહી કરવા માટે મોકલવામાં આવેલી લશ્કરી ટુકડી પર સશસ્ત્ર હુમલાખોરોનો હુમલો...
Nigeria માં આતંકી હુમલો, 10 સૈનિકોના મોત, 15 આતંકી ઠાર

તકઝત ગામમાં પશુ તસ્કરોને પકડવા માટે સેનાની ટુકડી તૈનાત કરવામાં આવી હતી...