ડી ગુકેશની ઐતિહાસિક જીત: નોર્વે ચેસમાં મેગ્નસ કાર્લસનને હરાવ્યો

19 વર્ષના ગુકેશ માટે આ તેમની ક્લાસિકલ ચેસમાં કાર્લસન સામેની પ્રથમ જીત છે, જે ચેસનું સૌથી પરંપરાગત અને ગંભીર ફોર્મેટ માનવામાં આવે છે.
ડી ગુકેશની ઐતિહાસિક જીત: નોર્વે ચેસમાં મેગ્નસ કાર્લસનને હરાવ્યો

નોર્વે ચેસમાં મેગ્નસ કાર્લસનને હરાવ્યો