દુબઈ એર શોમાં તેજસ દુર્ઘટના બાદ ઉઠ્યો વિવાદ

તેજસ વિમાન દુર્ઘટના બાદ શો ચાલુ રાખતાં અમેરિકન પાઈલટ નારાજ, અંતિમ પ્રદર્શન રદ
દુબઈ એર શોમાં તેજસ દુર્ઘટના બાદ ઉઠ્યો વિવાદ

અમેરિકન પાઈલટ મેજર ટેલર 'ફેમા' હાઇસ્ટરે અને ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર શહીદ નમાંશ સ્યાલ