કેનેડામાં ગુજરાતી આધેડનું એવી રીતે મોત થયું કે તમે ધ્રુજી ઉઠશો
કેનેડા પોલીસે ગુજરાતી નરેન્દ્રભાઇના મોતની ઉંડી તપાસ શરુ કરી

કેનેડા પોલીસે ગુજરાતી નરેન્દ્રભાઇના મોતની ઉંડી તપાસ શરુ કરી

કેનેડા પોલીસે ગુજરાતી નરેન્દ્રભાઇના મોતની ઉંડી તપાસ શરુ કરી
કેનેડામાં એક ગુજરાતીનું એ રીતે મોત થયું છે કે આ અહેવાલ વાંચીને તમે પણ ધ્રુજી ઉઠશો. મુળ નવસારીના પણ હાલ કેનેડામાં મોન્ટેરિયલ ખાતે રહેતા નરેન્દ્રભાઇ નામના આધેડનો મૃતદેહ કારમાંથી મળી આવ્યો છે અને કાર પર બરફની ચાદર પથરાયેલી હતી. નરેન્દ્રભાઇનું મોત કેવી રીતે થયું તે બાબતે કેનેડાની પોલીસ હાલ તપાસ કરી રહી છે.
મળેલી માહિતી મુજબ કેનેડાના મોન્ટેરિયલ ખાતે રહેતા નરેન્દ્રભાઈ નામના નવસારીની પાસેના બોદાલીના રહેવાસી નરેન્દ્રભાઈનું શંકાસ્પદ મોત થયું છે. નરેન્દ્રભાઈનો મૃતદેહ તેમની પોતાની કારમાંથી મળી આવ્યો છે. તેમની કારનો ફેન ચાલુ હતો અને આખી કાર બરફથી ઢંકાયેલી હતી. કારમાં કાર્બન મોનોક્સાઈડનું પ્રમાણ વધી જવાથી મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
નરેન્દ્રભાઈનો મૃતદેહ હાલ પોસ્ટ મોર્ટમ માટે મોકલાયો છે જ્યાં તેમના મૃત્યુંનું સાચુ કારણ જાણવા મળી શકશે. નરેન્દ્રભાઇ પોતાની કારમાં મૃત અવસ્થામા મળ્યા હતા પણ તેમની કાર બરફની ચાદરથી ઢંકાયેલી હતી. પોલીસ તપાસમાં મોતનં કારણ જાણવા મળી શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?