ચર્ચમાં ગોળીબાર કરનારના હથિયાર પર ભારત વિરોધી લખાણ

અમેરિકાના મિનિયાપોલિસમાં કેથોલિક ચર્ચ ઉપર હુમલામાં બે બાળકોના મોત થયા હતા
ચર્ચમાં ગોળીબાર કરનારના હથિયાર પર ભારત વિરોધી લખાણ

ટ્રાન્સજેન્ડર હુમલાખોરે પોતાના હથિયાર પર ભારત માટે નફરતનો સંદેશ લખ્યો હતો