એક એવો વાયરસ જેનાથી દર્દીઓ નાચવા લાગે છે

યુગાંડામાં એક અનોખો ડિંગા-ડિંગા નામનો વાઇરસ ફેલાયો છે, આ વાયરસની અસરના કારણે દર્દીઓ 'નાચવા' લાગે છે, યુગાંડામાં 300થી વધુ બીમારો મળ્યા.
એક એવો વાયરસ જેનાથી દર્દીઓ નાચવા લાગે છે

ડિંગા-ડિંગા વાઇરસ ફેલાયો