એક કેદીને ખેંચ અને પછી હડકંપ! થેની જેલમાંથી 17 કેદીઓ કેવી રીતે ભાગ્યા?

એક કેદીને ખેંચ અને જેલમાં મોટો હડકંપ! તમિલનાડુની થેની સબ-જેલમાંથી 17 કેદીઓ ફરાર થતાં સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઊઠ્યા.
તમિલનાડુની થેની સબ-જેલમાંથી 17 કેદીઓ ફરાર, 9 જેલ કર્મચારીઓ સસ્પેન્ડ

તમિલનાડુની થેની સબ-જેલમાંથી 17 કેદીઓ ફરાર થતાં પોલીસનું સર્ચ ઓપરેશન તેજ