

તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

‘આખી જેલ ખાલી કરીને મને એકલો રાખ્યો’! સંગીત સોમે અખિલેશ યાદવ પર લગાવ્યા ગંભીર આરોપ. મુઝફ્ફરનગર રમખાણો બાદ જેલ ટ્રાન્સફરથી લઈને જીવને જોખમ હોવાની ચેતવણી સુધી, શું છે તેમનો આખો દાવો?

મુંબઈમાં JeM કનેક્શનની શંકા! રેપિડો રાઇડર અને પરફ્યુમ સેલ્સમેન તરીકે કામ કરતો 33 વર્ષીય વ્યક્તિ ATSના સકંજામાં કેમ આવ્યો?

મુંબઈમાં રોડ કનેક્ટિવિટી સુધારવા માટે 695 વૃક્ષો કાપવાની દરખાસ્ત! ગોરેગાંવ-મુલુંડ લિંક રોડ (GMLR) પ્રોજેક્ટને લઈને પર્યાવરણનો મુદ્દો ગરમાયો.