NCERT ધોરણ-8ના સામાજીક વિજ્ઞાન પુસ્તક ઉપર પ્રતિબંધ

'ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર' વિષયની હાર્ડ કોપી પરત ખેંચી ડિજિટલ નકલો કાઢી નાખવા કોર્ટનો આદેશ
NCERT ધોરણ-8ના સામાજીક વિજ્ઞાન પુસ્તક ઉપર પ્રતિબંધ

NCERT ડિરેક્ટર અને શિક્ષણ સચિવને સુપ્રીમકોર્ટની નોટિસ, 11 માર્ચે વધુ સુનાવણી