LAC પર ફરી ચીન સાથે ફેસ-ઓફ? ITBP DGના નિવેદનથી શરૂ થઈ ચર્ચા

ભારત-ચીન સરહદ પર ખરેખર શું ચાલી રહ્યું છે? અરુણાચલ પ્રદેશમાં ચીની સૈનિકો સાથે વારંવાર ફેસ-ઓફ થતો હોવાનો ITBP DGનો ઉલ્લેખ ચર્ચામાં છે.
ભારત-ચીન LAC તણાવ અને અરુણાચલ સરહદ પર ITBP DGનું નિવેદન

અરુણાચલ પ્રદેશમાં ભારત-ચીન સરહદ પર ફેસ-ઓફ અંગે ITBP DGનું નિવેદન અને કોંગ્રેસના સવાલો