હવેથી હરિદ્વાર-ઋષિકેશના મંદિરોમાં ડ્રેસ કોડ અમલી

ટૂંકા વસ્ત્રો અને ફાટેલા જીન્સ પહેરનારાઓને મંદિરમાં પ્રવેશબંધી;લોકને મર્યાદા જાળવવા અપીલ
હરિદ્વાર-ઋષિકેશના મંદિરોમાં ડ્રેસ કોડ અમલી

ડ્રેસ કોડના પોસ્ટરો અને શ્રદ્ધાળુઓને અપીલ