ઉજ્જૈનમાં વિવાદ

બિન-હિન્દુ યુવક ઝફરે હિન્દુ વેશમાં મહાકાલ મંદિરમાં દર્શન કર્યા
Attack on Zafar who visited Mahakal in Hindu attire in Ujjain

હિન્દુ મહિલાના આધાર કાર્ડથી હોટલમાં રોકાયો – બજરંગ દળના કાર્યકરોએ પકડીને માર માર્યો