ઝારખંડમાં એર એમ્બ્યુલન્સ ક્રેશ,7 લોકોના મોત

રાંચીથી દિલ્હી જતા વિમાનમાં સવાર તમામ ૭ લોકોના મોત, ચતરા જિલ્લામાં દુર્ઘટના
7 people died in air ambulance crash in Jharkhand

રાંચીથી દિલ્હી જતી એર એમ્બ્યુલન્સ ક્રેશ થતા ૭ મોત