મહારાષ્ટ્ર IAS તુકારામ મુંઢે શા માટે છે ચર્ચામાં?

FDA કમિશનર બન્યા બાદ બે મહિનામાં 1,100થી વધુ દરોડા, 56 રેસ્ટોરાંના લાયસન્સ રદની કાર્યવાહી
મહારાષ્ટ્ર IAS તુકારામ મુંઢે શા માટે છે ચર્ચામાં?

મહારાષ્ટ્રના FDA કમિશનર તુકારામ મુંઢેની ફાઈલ તસવીર