બાળકોના સંપત્તિના ત્રાસથી કંટાળી, ભૂતપૂર્વ આર્મીએ સંપત્તિ મંદિરમાં દાન કરી

તમિલનાડુના રહેવાસી નિવૃત આર્મી ઓફિસરે તેની દિકરીઓના પ્રોપર્ટી વહેંચવાના દબાણથી, બધા જ મિલકતના દસ્તાવેજો મંદિરમાં દાન કર્યા
બાળકોના સંપત્તિના ત્રાસથી કંટાળી, ભૂતપૂર્વ આર્મીએ સંપત્તિ મંદિરમાં દાન કરી

બાળપણથી જતાં મંદિરમાં મિલકતોના દસ્તાવેજનું દાન