ઓમર અબ્દુલ્લાએ કરી વંદે ભારત ટ્રેનની મુસાફરી, X પર શેર કરી તસવીર

મુખ્યમંત્રી અબ્દુલ્લાએ પોતાના X અકાઉન્ટ પર શેર કરી વંદે ભારતમાં મુસાફરીની તસવીરો, શ્રીનગરથી કટરા સુધી વંદે ભારતમાં મુસાફરી કરી હતી.
ઓમર અબ્દુલ્લાએ કરી વંદે ભારત ટ્રેનની મુસાફરી, X પર શેર કરી તસવીર

ઓમર અબુલ્લાની વંદે ભારત ટ્રેનમાં મુસાફરી