

તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

'કુલદીપ યાદવ અને માનવ સુથાર ક્યાં છે?'... સૌરવ ગાંગુલીના આ એક સવાલે ભારતીય ક્રિકેટમાં નવી ચર્ચા જગાવી! વોશિંગ્ટન સુંદરને ઓલરાઉન્ડર ગણાવી ગાંગુલીએ BCCIની પસંદગી પર ઉઠાવ્યા સવાલ.

પાકિસ્તાન-A સામે ભારત-Aને 48 રનથી હારનો સામનો કરવો પડ્યો. તિલક વર્માએ અણનમ 100 રન ફટકાર્યા છતાં ટીમ જીતી શકી નહીં. હાર બાદ કેપ્ટને બેટ્સમેનોની ભૂલો પર નારાજગી વ્યક્ત કરી.

સેન્ડપેપરગેટ વિવાદમાં ઉસ્માન ખ્વાજાના નવા ખુલાસા બાદ પેટ કમિન્સની કેપ્ટનશીપ પર સવાલો ઊઠ્યા હતા. હવે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ મોટો નિર્ણય લેતાં કમિન્સને ટેસ્ટ કેપ્ટન તરીકે સમર્થન આપ્યું છે. જાણો સમગ્ર વિવાદ અને બોર્ડના નિર્ણયની વિગતો.