શુભમન ગિલ પર નિયમના ઉલંઘન બદલ થઈ શકે છે દંડ, જાણ કેમ

ICCના નિયમો અનુસાર, ટેસ્ટ ક્રિકેટમાં ખેલાડીઓએ ફક્ત સફેદ, ક્રીમ અથવા આછા ગ્રે રંગના મોજા પહેરવા જોઈએ
શુભમન ગિલ પર નિયમના ઉલંઘન બદલ થઈ શકે છે દંડ, જાણ કેમ

શાનદાર પારી છતા ગીલ ફરી વિવાદમાં