સાઈ સુદર્શને બનાવ્યો શાનદાર રેકોર્ડ, GT સામે RRનું ખરાબ પ્રદર્શન

સીઝન 2022 થી રમાયેલી મેચોમાં, RR માત્ર એક જ વાર GT સામે જીતવામાં સફળ રહી છે. RR ને આ જીત 2023ની સીઝનમાં મળી હતી
સાઈ સુદર્શને બનાવ્યો શાનદાર રેકોર્ડ, GT સામે RRનું ખરાબ પ્રદર્શન

GT સામે RRનું ખરાબ પ્રદર્શન