RR એ તેની સતત ત્રીજી રશાકશી વાળી મેચ હારી

આરસીબી માટે વિરાટ કોહલીએ 42 બોલમાં 70 રન બનાવ્યા અને બાદમાં જોશ હેઝલવુડે ચાર વિકેટ લઈને પોતાની ટીમની જીતમાં મોટી ભૂમિકા ભજવી
RR એ તેની સતત ત્રીજી રશાકશી વાળી મેચ હારી

રાજસ્થાન રોયલ્સની 11 રનથી થઈ હાર