નીરજ ચોપરાને ટેરિટોરિયલ આર્મીમાં મળી મોટી પોસ્ટ, લેફ્ટનન્ટ કર્નલ બનાવ્યા

ઓલિમ્પિક મેડલ વિજેતા એથ્લીટ નીરજ ચોપરાને મંગળવારે ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલનો માનદ પદ એનાયત કરવામાં આવ્યો.
નીરજ ચોપરાને ટેરિટોરિયલ આર્મીમાં મળી મોટી પોસ્ટ, લેફ્ટનન્ટ કર્નલ બનાવ્યા

નીરજ ચોપરાને ટેરિટોરિયલ આર્મીમાં મળી મોટી પોસ્ટ