નિવૃત્તિ બાદ ફરી મેદાનમાં ઉતરશે મેસ્સી, 6 ઓક્ટોબરે આર્જેન્ટિનાની જર્સીમાં શું થશે?

મેસ્સીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી... તો પછી 6 ઓક્ટોબરે ફરી કેમ પહેરશે આર્જેન્ટિનાની જર્સી?
લિયોનેલ મેસ્સીની આર્જેન્ટિના માટેની અંતિમ મેચ 6 ઓક્ટોબરે બેનિન સામે

લિયોનેલ મેસ્સી 6 ઓક્ટોબરે બેનિન સામે આર્જેન્ટિનાની જર્સીમાં અંતિમ મેચ રમશે