IPL 2025: ગુજરાત ટાઇટન્સ નવા વલણ સાથે મેદાનમાં બતાવશે તાકાત

2024 સીઝનમાં, હાર્દિક પંડ્યાને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો અને કમાન યુવાન શુભમન ગિલના હાથમાં આવી
IPL 2025: ગુજરાત ટાઇટન્સ નવા વલણ સાથે મેદાનમાં બતાવશે તાકાત

કેવી રહેશે GT માટે IPL ની આ સિઝન