IPL 2025 : રમાય પ્રથમ સુપર ઓવર, મેચ ખૂબ રહ્યો રોમાંચક

બુધવારે રમાએલી દિલ્લી અને રાજસ્થાન વચ્ચેની મેચ ખૂબજ રસપ્રદ રહી હતી, પહેલી વાર સુપર ઓવરથકી કરાયો મેચનો નિર્ણય
IPL 2025 : રમાય પ્રથમ સુપર ઓવર, મેચ ખૂબ રહ્યો રોમાંચક

રોમાંચક રહી દિલ્લી રાજસ્થા વચ્ચેની મેચ