IPL 2025: બધા રેકોર્ડ તૂટ્યા, પ્લેઓફ મેચમાં રનનો થયો વરસાદ

આ IPL ઇતિહાસમાં પ્લેઓફ મેચમાં સૌથી વધુ રનનો રેકોર્ડ છે. આ પહેલા 2014 માં, પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સે મળીને 428 રન બનાવ્યા હતા.
IPL 2025: બધા રેકોર્ડ તૂટ્યા, પ્લેઓફ મેચમાં રનનો થયો વરસાદ

મુંબઈ ગુજરાતની મેચમાં અનેક રેકોર્ડ તુટ્યા