351 રન છતાં ભારત હાર્યું, હવે ICCએ પણ ફટકાર્યો દંડ! આખો મામલો શું છે?

મેચમાં એવું શું થયું કે ICCએ બંને ટીમો સામે કાર્યવાહી કરી? ભારતને 20% અને વેસ્ટ ઈન્ડિઝને 10% દંડ કેમ ફટકારાયો?
ભારત-વેસ્ટ ઈન્ડિઝ ODI બાદ ICCની કાર્યવાહી

ભારત-વેસ્ટ ઈન્ડિઝ ત્રીજી ODI બાદ સ્લો ઓવર રેટ બદલ ICCએ બંને ટીમોને દંડ ફટકાર્યો