IND-ENG ટેસ્ટ સીરીઝનો રોમાંચક આરંભ: લીડ્સમાં પ્રથમ મુકાબલો શરૂ

આ મેચમાં ભારતીય ટીમે બે મહત્વની એન્ટ્રી કરી છે - અનુભવી બેટ્સમેન કરૂણ નાયરની આઠ વર્ષ બાદ વાપસી અને યુવા બેટ્સમેન સાંઈ સુદર્શનનું ટેસ્ટ ડેબ્યૂ.
IND-ENG ટેસ્ટ સીરીઝનો રોમાંચક આરંભ: લીડ્સમાં પ્રથમ મુકાબલો શરૂ

આજથી પ્રથમ વન ડેની શરુઆત