

તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વૈભવ સૂર્યવંશીએ UAE સામે માત્ર 53 બોલમાં 204 રન ફટકારીને ક્રિકેટ જગતમાં ધમાકો મચાવ્યો. 28 બોલમાં સદી, 52 બોલમાં બેવડી સદી અને 28 છગ્ગા સાથે આ 15 વર્ષીય બેટ્સમેને લિસ્ટ-A ક્રિકેટમાં અનેક ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કર્યા.

68 બોલમાં 181 રન, 36 બોલમાં સદી અને એક જ ઇનિંગમાં 19 છગ્ગા! પ્રિયાંશ આર્યએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં એવો તોફાન મચાવ્યો કે કેએલ રાહુલનો ભારતીય T20 ક્રિકેટનો રેકોર્ડ પણ તૂટી ગયો.

'કુલદીપ યાદવ અને માનવ સુથાર ક્યાં છે?'... સૌરવ ગાંગુલીના આ એક સવાલે ભારતીય ક્રિકેટમાં નવી ચર્ચા જગાવી! વોશિંગ્ટન સુંદરને ઓલરાઉન્ડર ગણાવી ગાંગુલીએ BCCIની પસંદગી પર ઉઠાવ્યા સવાલ.