ક્રિકેટ ચાહકો માટે માઠા સમાચાર: ટિકિટ થશે મોંઘી

IPL ટિકિટ પર હવે થી GST દર 40% લેવામાં આવશે, જેના કારણે સ્ટેડિયમમાં મેચ જોવી મોંઘી બનશે
ક્રિકેટ ચાહકો માટે માઠા સમાચાર: ટિકિટ થશે વધુ મોંઘી

IPL જોવી હવે થશે મોંઘી