જન્મદિવસે લવલીનાએ એવું શું કર્યું કે 12 વર્ષ બાદ ભારતીય બોક્સિંગમાં ફરી ગુંજ્યો ગોલ્ડ?

જન્મદિવસે એશિયન ગેમ્સની ફાઇનલ, સામે ચીનની બોક્સર અને રિંગમાં એવી ટક્કર કે અંતે 12 વર્ષ જૂની ભારતીય મહિલા બોક્સિંગની રાહનો અંત આવ્યો...
એશિયન ગેમ્સ 2026માં લવલીના બોર્ગોહેનનો ગોલ્ડ મેડલ

એશિયન ગેમ્સમાં લવલીના બોર્ગોહેને 75 કિગ્રા બોક્સિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો