વોટ્સએપમાં હવે 'નંબર નહીં, યુઝરનેમ'નો આવશે યુગ

ઇન્સ્ટાગ્રામ જેવું 'સ્ટેટસ ક્વેશ્ચન' ફીચર આવ્યું; હવે મોબાઈલ નંબર હાઇડ કરી શકાશે
વોટ્સએપમાં હવે 'નંબર નહીં, યુઝરનેમ'નો આવશે યુગ

વોટ્સએપ સ્ટેટસમાં હવે સવાલ-જવાબ